Gujarat

જૂનાગઢના બગડુ ગામમાં રૂા.૪ લાખના ખર્ચે ભૂગર્ભ ગટરનું કામ હાથ ધરાશે

જૂનાગઢના બગડુ ગામમાં રૂા.૪ લાખના ખર્ચે ભૂગર્ભ ગટરનું કામ હાથ ધરવામાં આવશે. વર્ષ ૨૦૨૩-૨૪ના આયોજન હેઠળ ૧૫ ટકા વિવેકાધિન સામાન્ય જોગવાઇ હેઠળ આ કામને આવરી લેવામાં આવ્યું છે.

બગડુ ગામમાં શારદા હોટલ નજીકથી પીવીસી પાઇપની ભૂગર્ભ ગટરનું કામ કરવામાં આવશે. આ વિકાસ કાર્યને જિલ્લા આયોજન મંડળની બેઠકમાં બહાલી આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *