Gujarat

જોટવા પરિવારના લાડકવાયા દીકરા “શિવ” નો  આજે જન્મદિવસ

અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયામાં શિક્ષક અને પત્રકાર તરીકે જાણીતા ડો.કિરીટ જોટવાના લાડકવાયા દીકરા શિવ નો જન્મ ૦૩/૦૫/૨૦૧૬ ના રોજ થયો હતો. આજે તેઓ જિંદગી  ની શરૂવાતના સાત વર્ષ પૂર્ણ કરી આઠમા વર્ષમાં મંગલ પ્રવેશકરે છે ત્યારે આજના તેમના જન્મદિવસે તેઓ ભવિષ્યમાં માતાપિતા અને પરિવાર પાસે થી સારા સંસ્કાર મેળવી દેશદાજ સાથે એક ઉત્તમ નાગરિક બની પરિવારનું નામ રોશન કરે અને પોતાની શક્તિઓ દેશના વિકાસમાં ઉપયોગી બનાવે તેવી ઈસ્ટદેવ દ્વારિકાધીશ અને માં મોગલને પ્રાર્થના સાથે લાડકવાયા શિવ ને જન્મદિવસની હાર્દિક શુભકામના.

IMG-20230502-WA0020.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *