આ કાર્યક્રમ માં જોડિયા તાલુકાના ગામડાઓમાં ના લોકોને સરકારી કામકાજ માટે જે તકલીફો પડતી હોય છે. તેનું સ્થળ ઉપર જ તમામ સરકારી અધિકારીઓ સાથે ની મુલાકાત દરમિયાન દરેક વ્યક્તિને લગત કામકાજમાં અવરોધ આવતો હોય છે. તેને જલ્દીથી જવાબ મળે તે માટે અધિકારીઓ સાથે વાતચીત કરી ને લોકોની સમસ્યાઓ દૂર કરવા નો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. અને આ સાથે જોડીયા ગ્રામ્ય ના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા. જામનગર જિલ્લા પચાયત પ્રમુખશ્રી ધરમસિભાઇ ચનીયારા.જામનગર જિલ્લા પંચાયત સદશ્ય શ્રી મતિ ચન્દ્રીકા બેન અઘેરા. રમેશભાઈ મુગરા. દિલીપભાઈ ભોજાણી. ભરતભાઇ દલસાણીયા. ચિરાગ વાંક.ભરતભાઇ ઠાકર.બાલભા ગામના સરપંચ.. ઉપ.સરપંચ. સભ્યો.જોડિયા તાલુકાના ભાજપના મહામંત્રી કિશોરભાઈ મઢવી. અને ગ્રામજનો દ્વારા તમામ મહાનુભાવો અને સ્થાનિક પત્રકારો નું ફુલહાર. પુષ્પ ગુછ આપી ને સન્માન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં….
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ :: હડિયાણા…………


