Gujarat

ડૉ હરિભાઇ ગોધાણી કેમ્પસ જોષીપુરા જૂનાગઢની         શુભેચ્છા મુલાકાતે જી.પી.એસ.સી ના પૂર્વચેરમેન તથા ભારતીય ઇતિહાસ સંકલન સમિતિના મહામંત્રી શ્રી હસમુખભાઇ જોષી સાહેબ

ડૉ. હરિભાઇ ગોધાણી કેમ્પસ જોષીપુરા ની શુભેચ્છા મુલાકાત જી.પી.એસ.સી ના પૂર્વચેરમેન તથા ભારતીય ઇતિહાસ સંકલન સમિતિના મહામંત્રીશ્રી એ લીધી હતી આ પ્રસંગે કેમ્પસમાં અભ્યાસ કરતી દીકરીઓને વિવિધ સ્પર્ધાત્મ પરીક્ષાઓ અંગે તથા ઐતિહાસિક માહિતી અંગે ગહન માર્ગદર્શન પુરૂ પાડયું હતું આ પ્રસંગે કેશવ સ્મારક પ્રતિષ્ઠાન જૂનાગઢના પ્રમુખશ્રી જિતેન્દ્રભાઈ ભીંડી ઉપસ્થિત રહયા હતા.

        સંસ્થાના ચેરમેન –મેનેજિંગ ટ્રસ્ટીશ્રી જે.કે ઠેસીયા સાહેબે મોમેન્ટો પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યું હતું   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *