Gujarat

ઢોકલીયા પ્રાથમિક શાળાના બાળકોએ બોડેલી પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી

ઢોકલિયા પ્રાથમિક શાળા ના બાળકોએ બોડેલી પોલીસ મથક ની મુલાકાત કરી હતી. શિક્ષકો તેઓને લઇ આવ્યા હતા. પોલીસ સ્ટાફ ના ભાઈ અને બહેનો ખાખી વર્દી માં સજ્જ રહી ને પોલીસ પ્રજા નો મિત્ર છે તે સાર્થક કર્યું હતું અને પોલીસ માટે લોકો માં ખોટો ડર હોય છે તે દૂર કરાયો હતો. પોલીસ કસ્ટડી, પીએસઆઈ ઓફિસ, કામગીરી થી વાકેફ કર્યા હતા. તમામ બાળકોએ પીએસઆઈ સાથે તસવીર ખેંચાવી હતી આવનારી પેઢી પોલીસની મિત્ર બને અને કાયદાનું પાલન કરે તેવા ઉમદા આશયથી  શાળા સંકુલ  વિદ્યાર્થીઓને બોડેલી  પોલીસ મથકની પ્રત્યક્ષ મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230225-WA0011-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *