Gujarat

તામિલનાડુ ખાતે રમાયેલ (અન્ડર 14)ફૂટબોલ ચેમ્પિયન માં મોરબી એ રાષ્ટિય કક્ષા એ ગુજરાત નુ નામ રોશન કર્યું 

તાજેતર તામિલનાડુ ખાતે રમાયેલ ટુર્નામેન્ટ માં મોરબી ની સોકર સ્ટાર એકેડમી ની ટિમ ફાઈલ સુધી પહોંચી હતી અને ફાઇનલ માં છેલ્લી મિનિટે ભારે રશકાસી બાદ હારી હતી પણ સિલ્વર મેડલ મેળવીયો હતો
  આ ફૂટબોલ ટીમમાં જોડિયા તાલુકા ભાજપ ના પ્રમુખ શ્રી ભરતભાઈ દલશાણીયા ના ભત્રીજા મનન દલશાણીયા પણ આ ટિમ ના એક ખેલાડી હોવાથી જોડિયા (લખતર )નુ અને દલશાણીયા પરિવાર નુ નામ રોશન કરિયું હતું
  રાષ્ટિય કક્ષા એ સિલ્વર મેડલ પ્રાપ્ત કરવા બદલ ફૂટબોલ ટિમ ને અને એકેડમી ને અનેક સંસ્થા ઓ દ્વારા અભિનંદન પાઠવવા માં આવી રહ્યા છે…….
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ ::હડિયાણા….

IMG-20230528-WA0120.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *