Gujarat

તા.૧૯ જાન્યુઆરીના રોજ મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી ખાતે જિલ્લા કક્ષાના જોબફેરનું આયોજન

મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી જામનગર ખાતે તા.૧૯-૧-૨૦૨૩ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે જિલ્લા કક્ષાના જોબફેરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ ખાનગી ક્ષેત્રના નોકરીદાતા ઉપસ્થિત રહેનાર છે. સ્થળ પર જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. રોજગાર વાચ્છુ ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવના પ્રમાણપત્રોની નકલ સાથે રોજગાર કચેરી ખાતે ઉપસ્થિત રહેવા મદદનીશ નિયામક (રોજગાર)ની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *