Gujarat

તા.૨૦-૫-૨૦૨૩ શનિવારે નારણપુરા નવાવાડજ વિસ્તારમાં રહેતા રહીશોના લાભાર્થે સવારે ૯-૦૦ થી ૧૧-૦૦

તા.૨૦-૫-૨૦૨૩ શનિવારે નારણપુરા નવાવાડજ વિસ્તારમાં રહેતા રહીશોના લાભાર્થે સવારે ૯-૦૦ થી ૧૧-૦૦ દરમ્યાનમાં નિ:શુલ્ક થાઈરોઈડ તપાસ નિદાન કેમ્પનું આયોજન ડૉ.બી.ટી.પટેલ ક્લિનિક, ચક્રવર્તી કોમ્પલેક્ષ, કિરણ પાર્ક સામે,નવા વાડજ ખાતે ABBOTT કંપની, ડૉ.ભીખુભાઈ પટેલ,જાયન્ટ ગૃપ ઑફ અમદાવાદ મેઈન સાહેલી,ગાયત્રી પરિવાર નારણપુરા,આશીર્વાદ ફાઉન્ડેશન અને ઉમેશ પટેલ, પંકજ જોષી,વાસુભાઈ ગોહેલ,વિપુલ ચૌધરી મિત્રોના સહયોગથી કરવામાં આવ્યું છે મર્યાદાદિત સંખ્યામાં દર્દીઓની સંખ્યા લેવામાં આવનાર હોવાથી તપાસાર્થે નામ નોંધાવવા માટે સંપર્ક ઉમેશ પટેલ મો.નં.૭૬૨૨૮૮૩૫૩૫ કરવા વિનંતી છે

IMG-20230508-WA0154.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *