Gujarat

તા.6એપ્રિલ એ માંગરોળ તાલુકા ભાજપ દ્વારા મક્તુપૂર્ ગામે ભાજપ નો 44 મો સ્થાપના દિવસ ઊજવવા મા આવ્યો

તા.6એપ્રિલ એ માંગરોળ તાલુકા ભાજપ દ્વારા મક્તુપૂર્ ગામે ભાજપ નો 44 મો સ્થાપના દિવસ ઊજવવા મા આવ્યો જેમા તાલુકા ભાજપ પ્રભારી ચંદુભાઈ મકવાણા, પ્રમુખ દાના ભાઈ બાલસ ના હસ્તે ધ્વજ ફરકાવ્યા બાદ માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજી નુંવિડિયો કોન્ફરન્સ થી લાઈવ વક્તવ્ય સાંભળવા મા આવ્યુ ત્યાર બાદ બાળકો ને નોટબુકો વિતરણ તેમજ જલેબી ગાઠીયા બધાને ખવડાવી ખૂશી મનાવવમાં આવી તેમજ પ્રા.શાળાના ઓરડા નું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ જેઠાભાઈ ચુડાસમા, તાલુકા ભાજપ મહામંત્રી પરબતભાઈ જોટવા, જિલ્લા ભાજપ કિસાન મોરચા માનસિંગભાઈ ડોડીયા, ભાજપ ઉપપ્રમુખ પ્રતાપ બાપુ, કિસાન મોરચાપ્રમુખ સુદા ભાઈ કોડીયાતર,તાલુકા પંચાયત સભ્યશ્રી બાલુભાઈ કોડીયાતર માજી સરપંચ નારણભાઈ વાજા,સરપંચ શ્રી અખીયા ભાઈ, રાકેશભાઈ પરમાર,મહિલા મોરચા પુનમ બેન વગેરે કાર્યકર્તા તેમજ શાળા ના શિક્ષકો બાળકો હાજર રહેલ આસમગ્ર કાર્યક્રમ ના દાતા જિલ્લા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન જીવાભાઇ સોલંકી દ્વારા કરવામાં આવેલ જેમને તાલુકા ભાજપ મહામંત્રી દાના ભાઈ ખાંભલા દ્વારા અભિનંદન સાથે શુભાકામનાઓ પાઠવવામાં આવેલ…

રિપોર્ટર, વિનુભાઇ મેસવાણીયા માંગરોલ,

20230406_181607.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *