Gujarat

દિલ્હી જતા પહેલા PM મોદીએ જાપાની કંપનીના CEO સાથે કરી મુલાકાત

અમદાવાદ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હી જવા રવાના થયા છે. ગિફ્ટ સિટીમાં બેઠક પૂર્ણ કર્યા બાદ પીએમ મોદી દિલ્હી જવા રવાના થયા છે. તો બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જાપાની કંપનીનાં ઝ્રઈર્ં સાથે બેઠક કરી હતી. રેનશન ઇલેક્ટ્રોનિક્સ કંપનીના સીઈઓ તોસી શિબાતા સાથે પીએમ મોદીએ બેઠક કરી હતી. સેમિકન્ડક્ટર્સની દુનિયામાં હાલની ટેકનોલોજી અને ઇનોવેશન અંગે ચર્ચા કરી હતી. ભારતની પ્રગતિને લગતા પાસાઓની ચર્ચા કરી હતી. રેનશન ઇલેક્ટ્રોનિક્સ કંપની ગુજરાતમાં રોકાણ કરે તેવી પુરી શક્યતા છે.

File-01-Page-21.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *