Gujarat

દેલવાડા કુમાર શાળામાં દિવ્યાંગ બાળકો માટે રિસોર્સ રૂમનું ખાત ઉદઘાટન કરવામાં આવ્યું.

ઉનાના દેલવાડા ગામમાં કુમાર પે.સેન્ટર શાળામાં દિવ્યાંગ બાળકો માટે રિસોર્સ રૂમનું ગામના ઉપ સરપંચ હાજી શબ્બીરશા બાનવા તેમજ ઉના તાલુકા બી.આર.સી.કો.ઓ. ચંદ્રેશભાઈ જોશીના હસ્તે ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું. આ રિસોર્સ રૂમમાં ક્લસ્ટરની કુલ 11 શાળાઓના દિવ્યાંગ વિદ્યાર્થીઓને જરૂરિયાત મુજબ તાલીમ અને શિક્ષણ આપવામાં આવશે. આ તકે એસ.એમ.સી.ના અધ્યક્ષ શૈલેષભાઇ, ગ્રામ પંચાયતના સભ્ય લખમણભાઈ, સી.આર.સી. જીતેન્દ્રભાઈ, સ્પે.એજ્યુકેટર મુનેશભાઈ તથા શાળાના આચાર્ય વિજયભાઈ સહિત શાળાનો સ્ટાફના શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતા…

 

 

-શાળા-માં-દિવ્યાંગ-બાળકો-માટે-રિસોર્સ-રૂમનું-ઉદ્દઘાટન-કરવામાં-આવ્યું.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *