Gujarat નાની મુડેલ પ્રાથમિક શાળા ના નવીન તૈયાર થયેલ ઓરડા નુ લોકાર્પણ કરવામાં આવ્યું Posted on January 2, 2023 Author Admin Comment(0) નાની મુડેલ પ્રાથમિક શાળા ના નવીન તૈયાર થયેલ ઓરડા નુ લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે કઠલાલ ના ધારાસભ્ય રાજુભાઈ ઝાલા પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી પ્રવીણ ભાઈ ડાભી સહીત ગામના આગેવાન ઉપસ્થિત રહ્યા હતા. તસ્વીર : મકસુદ કારીગર,ખેડા-કઠલાલ વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.