Gujarat

પડધરી બેંક ઓફ ઇન્ડિયા ના એટીએમ માં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો

એટી.એમ.ની અંદર જાણે શોચાલય હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ખાસ કરીને ક્યારે આ એટીએમ ની અંદર સ્વચ્છતા કરવામાં આવે અને
જવાબદારી વ્યક્તિ ઉપર પગલાં લેવામાં આવે તેવી લોકોને માંગ ઉઠી હતી વારંવાર આ એટીએમની પરિસ્થિતિ આજ સર્જાય છે…. લાંબો સમયથી એટીએમ માં સફાઈ કરવામા આવી નથી અને લોકો દ્વારા બીજું પણ જણાવવા માં આવ્યુ હતું કે બેંક ઓફ ઇન્ડિયાના સ્ટાફ દ્વારા લોકોને હેરાનગતી કરવામાં આવી રહી હોય તેવું પણ જાણવા મળેલ હતું અમૂક કર્મચારીઓ ઘરની દાદાગીરી ચલાવે છે મનફાવે તેવું વર્તન કરે છે મનફાવે તેવા જવાબ આપે છે ટાઈમે કામ પૂરું કરતા નથી આવા અનેક પ્રશ્નોની હાલાકીનો સામનો લોકોને કરવો પડે છે આ પ્રશ્નો નો હલ તાત્કાલિક ધોરણે થાય તેવી પડધરી તાલુકાની જનતાની માંગ છે
રિપોર્ટર – નિખીલ ભોજાણી

Nikhil-bhojani-camera-paddhari-bank-of-india-.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *