Gujarat

પાળીયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યામાં માનનીય કેબિનેટમંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબ દર્શને

પાળીયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યામાં માનનીય કેબિનેટમંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબ દર્શને

આજરોજ તારીખ 05-05-2023 ને શુક્રવાર ના રોજ પાળીયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યામાં માનનીય કેબિનેટમંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબ ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર શ્રી વિહળાનાથ ના અને પ.પૂ. શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા દર્શન કરવા આવેલ ત્યારબાદ પૂજ્ય ભયલુબાપુ ની શુભેચ્છા મુલાકાત લીધી પૂજ્ય ભયલુબાપુ દ્વારા બાવળીયા સાહેબ નું સન્માન કરવામાં આવ્યું …
અહેવાલ કનુભાઈ ખાચર

IMG-20230505-WA0019-2.jpg IMG-20230505-WA0018-1.jpg IMG-20230505-WA0017-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *