Gujarat

પીપળસટ ગામે આવેલી બરોડા પબ્લીક સ્કૂલ ખાતે જિલ્લા કલેકટર સુશ્રી. સ્તુતિ ચારણની અધ્યક્ષતામાં જનસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો

છોટાઉદેપુર જીલ્લાના સંખેડા તાલુકામાં આવેલા પીપળસટ ગામે આવેલી બરોડા પબ્લીક સ્કૂલ ખાતે જિલ્લા કલેકટર સુશ્રી. સ્તુતિ ચારણની અધ્યક્ષતામાં જનસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કલેકટર સુશ્રી. સ્તુતિ ચારણની અધ્યક્ષતામાં યોજાયેલા આ જનસંવાદ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત જનમેદનીને વિવિધ વિભાગની સરકારી યોજનાઓ અંગે વિગતે જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજનાના લાભાર્થીઓને મંજૂરી હુકમોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

facebook_1679921454690_7046101277095836120.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *