હાર્દિક કાનાબાર પ્રાચી
પ્રાચી તીર્થ ખાતે આવેલ ગરબી ચોક ગ્રાઉન્ડ માં હરવખત ની જેમ આ વખતે પણ હોલીકા દહન ની ભવ્ય ઉજવણી કરાઈ હતી જેમાં સાંજે શુભ ચોખડીયે હોળી પ્રગટાવી હતી જેમાં ગામલોકો એ ધાણી, ખજૂર દાળિયા, ખારેક શ્રીફળ, વગેરે ની આહુતિ આપી પ્રદક્ષિણા કરી દર્શન કરી ધન્યતા અનુભવી હતી

