અમરેલી જિલ્લાનું મોટી કુકાવાવ ની
પ્રાથમિશ્રીક કન્યાશાળા કુંકાવાવ મા તા.૭/૩/૨૩ ને મંગળવારના રોજ ધુળેટીની ઉજવણી કરવામાં
આવી હતી. તેમાં બી.આર.સી.નીરવભાઈ સાવલિયા તેમજ વાલીઓ અને શાળાનો તમામ સ્ટાફ પરિવાર બાળકો સાથે બાળક બનીને આનંદ માણી રહ્યા હતા. બાળકો પણ રાગ દ્વેષ ભૂલીને એક બીજાને રંગ લગાવવામાં મશગુલ હતા.બાળકોને આજે ખરેખર ખુબજ મજા આવી. વર્ણન કરવા માટે શબ્દો ઓછા પડે છે.સંગીત ની સાથે મોજ કઈક અલગ જ હોય છે.શાળાના આચાર્યશ્રી katharotiya નયનાબેન તથા સ્ટાફ પરિવાર વારે પણ ખુબ જ મજા માણી.અસ્તુ.


