અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિંમકરસિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી ભંડારી સાહેબનાનોના અમરેલી જીલ્લામાંથી જુગાર દારૂની બદી દૂર કરવા માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ હેઇડો કરી જુગારદારૂની કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ જે અન્વયે પો.ઇન્સ શ્રી આર.ડી.ચૌધરી સા. બાબરા પો.સ્ટે નાઓની સુચના અને માર્ગદર્શન નીચે ખાખરા પો.સ્ટે.ના દેવળીયા ઓ.પી વિસ્તારમા પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન નોંધરણવદર ગામે આવેલ મોટા પુલ પાસે ખારામાં જાહેરમાં અમુક ઇસમો ગોળ કુંડાળુ વળી જાહેરમાં ગંજી પતાના પાના તથા પૈસા વડે હારજીતનો જગાર રમતા સાત ઇસમો પૈકી પાંચ ઇંસો બાવળની કાર્ટનો લાભ લઇ નાસી ગયેલ તેમજ બે ઇસમોને ગંજી પતાના પાના નંગ પર તથા રોક૬ ૩.૧૬૮૦૦/- ના જુગાર લગત મુદ્દામાલ સાથે પકડી પાડી તેના વિધ્ધમાં બાબરા પોસ્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૮૨૩૦/૨૦૨૩ જુગાર ધારાની
કલમ ૧૨ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવારી કરેલ છે.
પકડાયેલ આરોપીની વિગત
૧) નરેશભાઇ તેજાભાઇ વાણીયા ઉ.વ.૪૦ ધંધી.સેટીંગ-કામ રહે.સાણથલી તા.જસદણ જી.રાજકોટ (૨) કનુભાઇ દેવકુભાઇ હુદડ ૭૩.વ.૫૦ ધંધો,ખેતી રહે.નોંધણવદર તા.બાબરા જી.અમરેલી
નાસી ગયેલ આરોપી ની વિગત
(૧) ભુપતભાઇ બાવાજી રહે.અમરેલી (૨) નાગજીભાઇ રહે.દેવગામ તથા (૩) ભાવેશભાઇ રહે.રાવણા તા.ગોંડલ જી.રાજકોટ તથા (૪) સંજયભાઇ મનુભાઇ રૈયા રહે.નોંઘનવદર તા.બાબરા જી.અમરેલી તથા (૫) મુકેશભાઇ રહે.ખીલોરી તા.ગોંડલ જી.રાજકોટ
ઉપરોક્ત કામગીરી બાબરા પોસ્ટેના પો.ઇન્સ આર.ડી ચૌધરી સા.તથા સર્વેલન્સ ટીમના એ.એસ.આઇ. જયદેવભાઇ આર. હેરમા તથા પો.કોન્સ મહાવીરસિંહ બી. સિંઘવ તથા પો.કોન્સ રાજેશભાઇ જી. રાઠોડ તથા પો.કોન્સ ગોકળભાઇ એમ. રાતડીયા દ્વારા કરવામાં આવેલ છે
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


