Gujarat

બોડેલી તાલુકાના પીઠા ગામ પાસેથી 57 હજારના દારૂ સાથે કુલ બે લાખ ૬૫ હજારનો મુદ્દા માલ જપ્ત કર્યો એક આરોપી ઝડપાયો  

બોડેલી નજીક પીઠા ગામ પાસેથી સ્ટેટ વિજિલન્સે 57200 નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો બોડેલી તરફથી આવતી શેવરોલેટ એવી ગાડી વડોદરા તરફ જતી હતી ત્યારે ગાડીમાંથી બીયર નંગ 572 અને ટીમ સહિત કુલ કિંમત 57200 રોકડા 2800 અને એક નંગ મોબાઈલ ની કિંમત 5000  અને ગાડીની કિંમત બે લાખ સહિત જપ્ત કરી કાર ચાલક ને ઝડપી પાડ્યો હતો કુલ બે લાખ ૬૫ હજારનો મુદ્દામાલ સ્ટેટ વિજિલન્સી ની ટીમે ઝડપી પાડ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે બોડેલી નજીક પીઠા ગામ પાસે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બાતમીને આધારે કારનો પીચો કરી કારમાંથી દારૂનો જથ્થો અને કાર સહિત કુલ બે લાખ ૬૫ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કાર ચાલક બુટલેગરની અટકાયત કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230116-WA0051.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *