૧૦૧ મન કી બાત કાર્યક્રમ કોસીંન્દ્રા સરપંચ ના નિવાસસ્થાને ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચા કાર્યક્રમ દ્વારા મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 101 મી માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ દ્વારા દેશવાસીઓને સંબોઘિત કર્યુ. આજે 28 મે મહીનાનો છેલ્લો રવિવાર છે. આ પ્રસંગે પીએમ મોદી તમામ દેશવાસીઓને સંબોધિત કર્યા હતા ‘મન કી બાત’ કાર્યક્રમમાં પીએમ મોદી ઘણી એવી ઘટનાઓનો ઉલ્લેખ કરી, જેનાથી જનતા સીધી રીતે સરકાર સાથે જોડાણ અનુભવે છે. ‘મન કી બાત’ કાર્યક્રમની સાથે જ આજે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું આ પહેલા એપ્રિલ મહીનામાં ‘મન કી બાત’નો 100મો એપિસોડ પીએમ મોદીએ દરેક લોકો સુધી પહોંચાડીને એક નવો રેકોર્ડ બનાવ્યો હતો.
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકા ના કોસીન્દ્રા ગામના સરપંચના ત્યાં બોડેલી તાલુકા ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાના કાર્યકરો દ્વારા 101 કાર્યક્રમ નિહાળ્યો હતો
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


