Gujarat

બોડેલી પંથકમાં વાતાવરણમાં પલટો  ફાગણમાં ચૈત્રી વાયરા ફૂંકાયા ઉનાળાની શરૂઆત સાથે બોડેલી સહિત સમગ્ર જિલ્લામાં વાતાવરણમાં પલટો દેખાયો 

વાતાવરણમાં પલટો  ફાગણમાં ચૈત્રી વાયરા ફૂંકાયા, ધૂળની ડમરીઓ ઉડી,
ઉનાળાના સમયમાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે
ઉનાળાની શરૂઆત સાથે વાતાવરણમાં પલટો દેખાયો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે પાછલા બે ત્રણ દિવસ વાતાવરણમાં પલટો આવશે અને વરસાદીમાં આવતું પડશે તેવી આગાહી કરવામાં આવી હતી ત્યારે આજે બપોર પછી બોડેલી પંથકમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે અને વાતાવરણમાં પડતો જોવા મળી રહ્યો છે
 તેજ પવન ફૂંકાઇ રહ્યો છે. જેની સાથે ધૂળની ડમરીઓ પણ ઉડી રહી છે. જાણે ચૈત્રી વાયરા. શનિવારે બોડેલી શહેરમાં બપોર થી વાતાવરણ ડહોળાયું હતું અને આખો દિવસ દરમિયાન ધૂળની ડમરીઓ ઉડતાં વાતાવરણ ધૂંધળુ બની ગયું હતું. વાતાવરણમાં પલટો  ફાગણમાં ચૈત્રી વાયરા ફૂંકાયા, ધૂળની ડમરીઓ ઉડી રહી છે અને ઉનાળાના સમયમાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG20230306172110.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *