Gujarat

બોડેલી પાસે નર્મદા કેનાલના માર્ગ પર ઠેર ઠેર ઝાડી ઝાખરા થી વાહન ચાલકો પરેશાન

બોડેલી તાલુકા પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનલની બંને બાજુ  આવેલ રોડ પર ઝાડી જાંખડા અને રોડ પર તૂટી પડેલા વૃક્ષ ની ડાળખી થી વાહનચલકો ને મુશ્કેલી વેઠવાનો વહીવટ તંત્ર દ્વારા વહેલી તકે તૂટી પડેલી ડાળખી દૂર કરવામાં આવે તેવી વાહન ચાલકો ની માંગ ઉઠવા પામી છે
      બોડેલી તાલુકા ના કોસીન્દ્રા કડાછલા ગામ પાસે થી પસાર થતી મુખ્ય નર્મદા કેનલ ની બાજુ માં રોડ બનાવામાં આવ્યો છે જે રોડ પર થી મોટી સંખ્યા માં વાહન પસાર થાય છે થોડા દિવસો પેહલા બોડેલી સહીત માં આવેલ વાવાઝાડા ને કારણે પર ઠેર ઠેર રોડ પર ઝાડી જાખડા તેમજ  વૃક્ષ ની તૂટી પડેલી ડાળખી નમી પડી છે જેમે કારણે વાહન ચાલકો ને અટવાવા નો વારો આવ્યો છે નર્મદા નિગમ દ્વારા રોડ પર થી ઝાડી જાખડા તેમજ તૂટી પડેલી વૃક્ષ ની ડાળખી ને દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવે તેમ વાહન ચાલકો ની માંગ ઉઠવા પામી છે.બોડેલી તાલુકા પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનલની બંને બાજુ  આવેલ રોડ પર ઝાડી જાંખડા અને રોડ પર તૂટી પડેલા વૃક્ષ ની ડાળખી થી વાહનચલકો ને મુશ્કેલી વેઠવાનો વહીવટ તંત્ર દ્વારા વહેલી તકે તૂટી પડેલી ડાળખી દૂર કરવામાં આવે તેવી વાહન ચાલકો ની માંગ ઉઠવા પામી છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230609-WA0046.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *