Gujarat

બોડેલી  પોલીસ દ્વારા બોડેલી નગર ના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઈ 

બોડેલી નગરના વિવિધ વિસ્તારોમાં બોડેલી પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ
આગામી આવી રહેલા   તહેવારોને લઈને છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરમાં બોડેલી પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજી હતી   બોડેલી સીપીઆઈ ની ઉપસ્થિતિમાં બોડેલી પોલીસના સ્ટાફ સાથે પ્લેગ માર્ચ યોજાઈ હતી આગામી આવી રહેલા તહેવાર ને લઈને શાંતિ વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી બોડેલી પોલીસ સ્ટેશનથી અલીપુરા ચાર રસ્તા થી લઈને અલીપુરા ડેપો સુધી બોડેલી સીપીઆઈ  ની ઉપસ્થિતિમાં બોડેલી પોલીસના સ્ટાફ સાથે ફ્લેગ માર્ચ યોજી હતી  આગામી સમયમાં આવી રહેલા તહેવારને ધ્યાનમાં લઈને બોડેલી cpi  ની અધ્યક્ષતામાં બોડેલી પોલીસના સ્ટાફ સાથે રાખીને ફ્લેગ માર્ચ યોજાયો હતો
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230219-WA0044.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *