Gujarat

બોડેલી સ્વામિનારાયણ મંદિરના હોલમાં બાળકો અને મહિલા ઓ ના કાયદા વિશે ની શિબિર યોજાઈ

બોડેલી ભગવાન સ્વામિનારાયણ મંદિર ના સભા હોલ મા આજે છોટાઉદેપુર જિલ્લા પંચાયત ના પ્રમુખ મલ્કાબેન પટેલ ના અધ્યક્ષતા મા બાળકો અને મહિલા ઓ ના કાયદા વિશે ની શિબિર યોજાઈ હતી જેમાં છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ બોડેલી બાર એસીઓશન ના પ્રમુખ એડવોકેટ લલિતચંદ્ર રોહિત   બોડેલી વકીલ મંડળ ના મંત્રી કમલસિંહ લીગલ એડ ના વકીલ ,સહમંત્રી અંકિતભાઈ લાલા ખજાનચી નિરંજભાઈ પંચોલી અને રિન્કેશભાઈ તલાટી , શબાનાબેન વકીલ તથા બોડેલી તાલુકા પંચાયત ના ટી ડી ઓ , જિલ્લા પંચાયત ના સદસ્યો-તાલુકા પંચાયત ના સદસ્યો અને વિવિધ અધિકારીઓ એ અને મોટી સંખ્ય મા મહિલા બહેનોએ  હાજરી આપી હતીબોડેલી સ્વામિનારાયણ મંદિરના હોલમાં બાળકો અને મહિલા ઓ ના કાયદા વિશે ની શિબિર યોજાઈ હતી

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

facebook_1678506832406_7040167921188758111.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *