Gujarat

બોડેલી APMC ખાતે બોડેલી તાલુકા ભાજપા કારોબારી બેઠક યોજાઈ 

ભાજપ છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા ની અધ્યક્ષતામાં બોડેલીના એપીએમસીમાં તાલુકા કારોબારી બેઠક યોજાઈ  હતી

આજે બોડેલી તાલુકા કારોબારી બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લા પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, મહામંત્રી  શંકરભાઈ રાઠવા, ડી.એફ.પરમાર,ઉપપ્રમુખ  સંદીપભાઈ શર્મા,જિલ્લા કોષાધ્યક્ષ  રાજુભાઈ શાહ,મંડલ પ્રમુખ  મહામંત્રી  પુષ્કરભાઇ પટેલ, જેસીંગભાઇ બારીયા,સોશિયલ મીડિયાના જિલ્લા પ્રભારી ડોક્ટર અભિષેક ભાઈ પંડ્યા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ મંડળના જવાબદાર કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા આવનારી લોકસભાની ચૂંટણીના તૈયારીઓ ને લઈને ભારતીય જનતા પાર્ટી કાર્યકરો અને હોદ્દેદારો સાથે બેઠક યોજતી હતી આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી 26 માંથી 26 બેઠકો મેળવશે તેમ જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું

 બોડેલી એપીએમસી માર્કેટમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા હોદ્દેદારો સહિત ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ભારતીય જનતા પાર્ટી તાલુકા કારોબારી ની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

facebook_1685018374262_7067479307241137025.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *