માંગરોળ ના નગર સ્વર, નગર રત્ન જેમના માથે માઁ સરસ્વતી માતા નો હાથ છે તેવા આપણા હ્દય મા વસતા ઉદધોશક મારા પરમ સ્નેહી મિત્ર રમેશભાઈ જોષી ને ૨૬ જાન્યુઆરી ના રોજ જિલ્લા કક્ષાનો વંથલી ખાતે યોજાયેલ ધ્વજવંદન કાર્યક્રમ મા રમેશભાઈ જોષી નુ માનનીય ગુજરાત સરકાર મંત્રી શ્રી રાઘવજી ભાઇ પટેલ હસ્તે સવિશેષ સન્માન કરવામાં આવ્યુ આ સન્માન થી માંગરોળ નુ તેમજ બ્રહ્મસમાજ નુ ગૌરવ વધાર્યું છે તે બદલ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ તેમને અભિનંદન પાઠવે છે,,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ


