Gujarat માણાવદરમાં રમઝાન માસમાં બાળકે રોઝુ રાખી ખુદાની બંદગી કરી Posted on April 20, 2023 Author Admin Comment(0) માણાવદરના સરદારગઢ પરામાં રહેતા ઇમરાનભાઇ કુરેશીના પાંચ વર્ષના બાળક મુઝમીલ કુરેશીએ ધોમધખતા તાપમા રોઝુ રાખ્યું હતું. માત્ર પાંચ વર્ષની નાની ઉંમરે માણાવદરના મુઝમીલ કુરેશીએ ધોમધખતા તાપમાં રોઝુ રાખી ખુદાની બંદગી કરી હતી રિપોર્ટર જીગ્નેશ પટેલ માણાવદર વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.