માધવી આશરાનું પુસ્તક “ચકી રાણીનો ખજાનો” નું ભાવનગરમાં ૩૦-૪-૨૩ના રોજ વિમોચન થયું.જેની કેટલીક તસવીરો આપ સૌ સમક્ષ રજુ કરું છું.માધવીબેન આશરાને ખૂબ ખૂબ અભિનંદન..
સમારોહના અધ્યક્ષ શ્રી નટવર ગોહેલસર, મુખ્ય મહેમાન શ્રી અવિનાશ પરીખ,અતિથિ વિશેષ સ્નેહલ નિમાવત અને ઈશ્વરી ડોક્ટર ઈશ..સંચાલક ડૉ.માનસી ત્રિવેદી, અમારા સારથી અશ્વિનભાઈ અને અમારા વાચક અને ભાવક પ્રશાંત બોરીચા સાથે માણેલી ખુશી આપ સૌ સાથે શેર કરું છું…
Special Thanks માધવીબેન અને પરિવાર. માધવીબેનની સાસુ જયશ્રીબેનનો આભાર.તેમનો સાહિત્ય પ્રત્યેનો લગાવ જોવા મળ્યો. પુત્રવધુને આગળ વધતા જોઈ તેમનો હરખ જોઈ મનને વધુ આનંદ થયેલો..ખૂબ આનંદનો અવસર જિંદગીભરનું સંભારણુ બની રહ્યો..
9426555756