માનવાધિકાર એવમ મહિલા બાળ વિકાસ સંગઠન જૂનાગઢ જિલ્લામાં પરમપૂજ્યશ્રી મુક્તાનંદબાપુ ના 65 માં જન્મદિવસ નિમિતે રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીલેશભાઈ જોશી ના માર્ગદર્શન હેઠળ અને ગુજરાત રાજ્ય મીડિયા ઇન્ચાર્જ પાર્થ ભાઈ પંડ્યા ની આગેવાની માં એક બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પ્રમુખ વિવેકભાઈ મહેતા જિલ્લા મહિલા પ્રમુખ વૈશાલીબેન રાઠોડ જિલ્લા ઉપ પ્રમુખ સીમાબેન મકવાણા શહેર મહિલા પ્રમુખ નયનાબેન કોટડીયા શહેર ઉપપ્રમુખ દેવેન્દ્રભાઈ કૂદેચા અને સમગ્ર ટીમ ખરેડી બ્રહ્મ સમાજ પ્રમુખ કિશોરભાઈ જોશી ટ્રસ્ટી શ્રી શૈલેષભાઈ ભટ્ટ 181 સ્ટાફ નારી અદાલત સખી મંડળ સ્ટાફ મહિલા પોલીસ સ્ટાફ સહિત તમામ લોકો એ હાજરી આપી આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો એમ જિલ્લા મીડિયા ઇન્ચાર્જ ચેતન્ય ભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું


