જામનગર સ્સ્ક્થત ઇસ્્સ્ક્ટટ્યૂટ ઓફ ટીસ્ચાંગ એ્ડ રીસચચ ઇન આયુવેદ ખાતે સ્ક્વસ્ક્થવૃત્ત
સ્વભાગ અાંતગચત યોગ તેમજ નેચરોપેથીમાાં રસ ધરાવતા સવે સ્વદ્યાથીઓ માટે યોગ-
સ્નસગોપચારને લગતા સ્વસ્વધ અભ્યાસરમો સ્ડપ્લોમા ઇન નેચરોપેથી એ્ડ યોગ (આયુ.)
(એચ.ઇ.) તથા ધોરણ-10 પાસ સ્વદ્યાથીઓ માટે સટીસ્ફકેટ ઇન યોગ એજ્યુકેશન
(સી.વાય.એડ.) અભ્યાસરમ આગામી ઓગસ્ક્ટ-સપ્ટેમ્બર-2023માાં શરૂ થવા જઇ રહેલ છે.
આ કોર્ચમાાં જોદાવા ઇચ્છુ ક લોકો કોર્ચ માટેનાાં પ્રવેશપત્રો સાંસ્ક્થાની કચેરીમાાંથી રૂબરૂ
અથવા પરથી ડાઉનલોડ કરી મેળવી શકશે. સાંપૂણચ રીતે ભરેલા ફોમચ તા. 31-07-2023
સુધીમાાં સાંસ્ક્થાનાાં કાયાચલયમાાં સ્વસ્ધસર જમા કરાવવાનાાં રહેશે. વધુ જાણકારી માટે સ્ક્વસ્ક્થવૃત્ત
સ્વભાગ, શ્રીમતી પ્રભાબેન કાાંસ્તલાલ સાંઘવી યોગ સ્બસ્્ડાંગ, આઇ.ટી.આર.એ. કેમ્પસ,
જામનગરનો સવારે 10:00 થી 01:00 તથા સાાંજે 03:00 થી 06:00 દરસ્મયાન રૂબરૂ
અથવા ફોન નાંબર : 02882770103 ઉપર સાંપકચ કરવા સાંસ્ક્થાના સ્નયામક શ્રી પ્રો. વૈદ્ય
અનૂપ ઠાકર દ્વારા યાદીમાાં જણાવવામાાં આવે છે.
