Gujarat

રાજકોટના શાપર વેરાવળમાં ગાય માતાનું મૃત્યુ થતાં ગૌ સેવા ગ્રુપ દ્વારા હિન્દુ શાસ્ત્રો વિધિ પ્રમાણે સમાધિ અપાય

શાપર-વેરાવળ ના ગૌ સેવા ગ્રુપ  24 કલાક કર્યવંત છે જેમાં બીમાર રજડતી ગાયો માટે હરતું ફરતું દવાખાના ની સેવા અપાય રહી છે આજે વેરાવળ ના રામદેવ નગરમાં ગૌ માતા દેવ થતા તાત્કાલિક ધોરણે દોડી આવી ગૌ માતાનો કબ્જો લય જેસીબી વડે ખાડો ખોડાવી હિન્દૂ શાસ્ત્રોગત વિધી થી ગાય માતાની સમાધિ અપાય હતી-વેરાવળ મા ગૌ સેવા ટિમ અનેક સેવાકીય પ્રવુતિ કરી રહી છે. જેમાં માંદા. પશુઓ પક્ષીઓ ની દવાખાને લય જય સારવાર કરાવી ને 24 કલાક ટિમ એક્ટિવ હોય  છે. કે જેઓ ગમે ત્યાં રાત દિવસ જોયા વગર પશુઓને પડતી મુશ્કેલીઓ તેમજ રસ્તે રજળતા કુતરાઓ સહીત ની અનેક પશુઓની માંદગી મા સારવાર કરાવી અનેક સેવાકીય પ્રવુતિ ગૌ સેવા ગ્રુપ ના યુવકો દ્વારા સેવાકીય કામગીરી કરવામાં આવી રહી છ, ત્યારે આ તકે શાપર-વેરાવળ ગૌ સેવા ટીમ ના સભ્યો ગૌરક્ષક ભરત આહિર છાત્રોડા,મેહુલ ભરવાડ,શૈલેષ ઝાપડા ભરવાડ,સંજય ભરવાડ,હર્ષદ ખીમસૂરીયા,સહીત આજુબાજુ ના ગૌ પ્રેમી યુવકો પણ જોડાયા હતા.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ.

1685012655099.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *