Gujarat

રાજ્યકક્ષાની સિનિયર સિટીઝન બહેનોની રસાખર્ચ સ્પર્ધા જૂનાગઢ ખાતે  તા.૨૬ થી ર૮ માર્ચ સુધી યોજાશે

રાજ્ય કક્ષાની સિનિયર સિટીઝન બહેનોની રસ્સાખેંચ સ્પર્ધા જૂનાગઢ ખાતે તારીખ ૨૬  થી ૨૮ માર્ચ સુધી યોજાશે.જેમાં દરેક જિલ્લા કક્ષાની રસ્સાખેંચ સ્પર્ધામાં વિજેતા થયેલ ટીમ ભાગ લેશે.

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૩ -૨૦૨૪ દરમિયાન ગુજરાત સરકાર શ્રી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ જી ૨૦ અને વિશ્વ મહિલા દ્વારા તારીખ  ૨૬  થી તારીખ ૨૮ માર્ચ સુધી રાજ્ય કક્ષાની સિનિયર સિટીઝન બહેનો  (૬૦ વર્ષથી ઉપર) ની રસ્સાખેંચ સ્પર્ધા યોજવામાં આવશે.જેમાં દરેક જિલ્લા કક્ષાની રમતમાં વિજેતા થયેલ ટીમ ભાગ લેશે. આ સ્પર્ધા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, ગાંધીગ્રામ જૂનાગઢ ખાતે યોજાશે યોજાશે એમ જૂનાગઢ જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી ગૌરાંગ નરેની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *