બોટાદ જીલ્લાના રાણપુર પોલીસ સ્ટેશન ખાતે જીલ્લા પોલીસ વડા કે.એફ બળોલીયા નું વાર્ષિક ઈન્સપેક્શન યોજાયુ.જેમાં જીલ્લા પોલીસ વડા કે.એફ.બળોલીયા દ્રારા રાણપુર પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ પોલીસે સ્ટેશનના રેકોર્ડ ની તપાસ કરી હતી.ત્યારબાદ પોલીસ આવાસ ની પણ મુલાકાત લીધી અને PSI એસ.જી.સરવૈયા ને જરૂરી સુચના આપવામાં આવી હતી….
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


