(સંજયકુમાર સેલાંરાએ જે જગ્યાએ થી ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કર્યું એ જ જગ્યાએ સુપુત્રની કારકિર્દીની શુભ શરૂઆત)
ધ્રાંગધ્રા : હિતેશ રાજપરા.
ધ્રાંગધ્રાની નામાંકિત ખાનગી શાળા શિખર પબ્લિક સ્કૂલના ઓનર સંજય સર નાં સુપુત્ર શિખર શિખર સેલાંરા ડેન્ટલ ક્ષેત્રે અભ્યાસ કરી ર્ડો ની ડિગ્રી મેળવી ચુક્યા છે ત્યારે જે શુભ સ્થળે જૂની શિખર ટ્યુટોરીયલસની શરૂઆત કરી હતી એ જ ઘનશ્યામ મંદિર વાળી ગલીની એ જ ઓફિસમાં શ્રી હરિ ડેન્ટલ ક્લિનિકની શુભ શરૂઆત કરવામાં આવી હતી.ક્લિનિકનાં ઉદ્ઘાટન પ્રસંગમાં સંતો, મહંતો સહીત ભારતીય જનતા પાર્ટીના નામી ચહેરાઓ, વેપારીઓ, શિક્ષક જગત અને તબીબી જગત ખાસ ઉપસ્થિત જોવા મળ્યા હતા.


