લીલીયા તાલુકાના હાથીગઢ ગામે નવા હાઈ સ્કુલ ના નવા બિલ્ડિંગ નું ભૂમિ પૂજન કરતા આ વિસ્તારના ભાજપના પૂર્વ ધારાસભ્ય અને ભામાશા હનુભાભા ધોરાજીયા આ બિલ્ડિંગ આશરે 1.5 કરોડ જેવી માતબર રકમ તેમજ તમામ સુવિધાઓથી સજજ છે સરકારશ્રી ની નેમ મુજબ કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેવા સુંદર હેતુથી આ ભૂમિ પૂજન કરવામાં આવ્યું હાઈસ્કૂલના દાતા શંભુભાઈ ધોરાજીયા તથા મગનભાઈ ધોરાજીયા તથા નવભારત કેળવણી મંડળ દ્વારા કરવામાં આવી રહ્યું છે આ તકે સરપંચ પાયલબેન નિલેશભાઈ ધોરાજીયા વિપુલભાઈ દુધાત ભીખાભાઈ ધોરાજીયા ભનુભાઈ ડાભી હિંમતભાઈ કાવાની કાળુભાઈ ધોરાજીયા સવજીભાઈ રમેશભાઈ ધોરાજીયા આચાર્ય વિપુલભાઈ દવે ધનજીભાઈ રૂપારેલીયા તા.પ સદસ્ય વાલજીભાઈ તથા ગ્રામ પંચાયત સદસ્યો તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા