Gujarat

લીલીયા તાલુકા ના શેઢાવદર ગામ ના સરપંચ દ્વારા ગામ ના પ્રશ્નોને લઈ ને મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા સાથે મુલાકાત કરી

લીલિયા તાલુકાના શેઢાવદર ગામના સરપંચ ગોવિંદ ભાઈ કાનાણી તેમજ વિસ્તાર ના ધારાસભ્ય મહેશ ભાઈ કસવાલા ને સાથે લઈ ને ગાંધીનગર ખાતે શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા સાથે મુલાકાત કરી વિવિધ પ્રશ્નો જેવાકે પુરસરક્ષ્ણ દીવાલ પાણી ની ઊંચી ટાંકી બસ સ્ટેન્ડ ગામ માં સીસી રોડ જેવા વિવિધ પ્રશ્નો ની રજૂઆત કરવા માં આવેલ ત્યારે પ્રફુલભાઈ દ્વારા શક્ય મદદ કરવા ની ખાત્રી આપવા માં આવેલ આ તકે શેઢાવદર ગામ ના ઉપ સરપંચ નિલેશભાઈ વિછીયા ગ્રામ પંચાયત સદસ્યો નિકુંજભાઈ પાનસેરીયા કમલેશભાઈ બાંભણિયા ભાવેશભાઈ પાનસુરીયા જયસુખભાઈ મોઢવાડિયા માંરકુન ભાઈ પીપળીયા દિલીપભાઈ ગોસ્વામી સહિત ના આગેવાનો ઉપસ્થિત રહેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20230524-WA0015.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *