લીલીયા મોટા ખાતે ઉમિયા માતાજીની રજત જયંતિ નિમિત્તે ભવ્ય રાસ ગરબા નું આયોજન રાખવામાં આવેલ જેમાં 15000 થી વધુ બહેનો એક સાથે રાસ ગરબા રમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ ત્યારે કલાકાર સાગર પટેલ તેમજ તેજલ ઠાકોર દ્વારા ઉમિયા માતાજીના ગરબા ને પોતાના અંદાજમાં પીરસતા લોકો જૂમી ઊઠ્યા હતા અને ત્યારબાદ હાસ્ય કલાકાર ધનસુખ ભંડેરી ,,વીજુડી એ પોતાના આગવા અંદાજમાં લોકોને પેટ પકડીને હસાવેલ આ રાસ ગરબા કાર્યક્રમ માં માનવ મહેરામણ ઉમટી પડેલ આ કાર્યક્રમ ને સફળ બનાવવા સમાજના આગેવાનો યુવાઓ દ્વારા તનતોડ મહેનત કરી રહ્યા છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


