Gujarat

લીલીયા મોટા ખાતે તાલુકા ટાસ્ક ફોર્સ(રસીકરણ) ની મિટિંગ યોજાઈ

તારીખ 28 થી 30 મેં 2023 દરમ્યાન સરકારશ્રી તરફથી પલ્સ પોલિયો રાઉન્ડ નું આયોજન કરવામાં આવેલ છેં. આ અંતર્ગત લીલીયા તાલુકાના 37 ગામોના કુલ 4155 પાંચ વર્ષથી નાના બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવશે. આ કાર્યક્રમ નું સફળતા પૂર્વક આયોજન થાય તે માટે રસીકરણ માટેની લીલીયા તાલુકા ટાસ્ક ફોર્સ ની મિટિંગ મામલતદાર નાં અધ્યક્ષ સ્થાને તારીખ 25/05/2023 નાં રોજ યોજાઈ જેમાં તાલુકા વિકાસ અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર , તાલુકા પ્રાથમિક શિક્ષણધિકારી, પ્રા. આ. કેન્દ્ર નાં મેડિકલ ઓફિસર આરોગ્ય સુપરવાઈઝર આંગણવાડી સુપરવાઈઝર  સી.એચ.સી. લીલીયાના અધિક્ષક, પ્રાઇવેટ ડોક્ટર એસોસિએશન નાં પ્રતિનિધિ ડૉ. વિનુભાઈ ધામત વિગેરે હાજર રહેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20230525-WA0050.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *