Gujarat

લીલીયા મોટા ગટર સફાઈ કામ દરમ્યાન મૃત્યુ પામનારા ના વારસદાર ને સહાઈ ચેક અર્પણ કરાયો

લીલીયા મોટા ખાતે તારીખ 2/6/2023 ના રોજ લીલીયા ગ્રામ પંચાયત કચેરી ખાતે અંદાજે સાત વર્ષ પહેલા ગટર સફાઈ દરમિયાન બાબુભાઈ સોમાભાઈ વાળા (નાનજીભાઈ)વાળા નું ગટર સફાઈ કરતા સમયે ગેસ ગળતર થતાં મૃત્યુ થયેલ જેવોના વારસદાર સુમિતાબેન બાબુભાઈ વાળા ને લીલીયા ગ્રામ પંચાયત કચેરી ખાતે 10.00.000(દસ લાખ) નો ચેક અર્પણ લીલીયા સરપંચ જીવન ભાઈ ડી વોરા દ્વારા કરવામાં આવ્યો આ તકે લીલીયા તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ બહાદુરભાઇ બેરા કિશોર ભાઈ આચાર્ય તલાટી કમ મંત્રી ચારમીબેન સહિત ના લોકો ઉપસ્થિત રહેલ તેમ ઈમરાન પઠાણ ની યાદી માં જણાવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20230602-WA0046.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *