Gujarat

લીલીયા મોટા ધોરણ 12 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રની જિલ્લા શિક્ષણ અધિકારી ઉપાધ્યાય એ મુલાકાત લીધી

લીલીયા મોટા શ્રી અમૃતબા વિદ્યાલય ખાતે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર ફાળવવામાં આવેલ છે મૂલ્યાંકન કેન્દ્ર ખાતે જિલ્લાની જુદી જુદી શાળામાં પેપર ચકાસણીનું કામ કરી રહ્યા છે તેવા સમયે અમરેલી જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાય અને સ્ટાફ કર્મચારી હિરેનભાઈ બગડા ભુતીયાભાઈ એ મુલાકાત લીધી હતી આ તકે શાળાના આચાર્ય હસમુખભાઈ કરડ એ અધિકારી શ્રી તેમજ સ્ટાફ કર્મી ઓને આવકાર્યા હતા
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *