Gujarat

લીલીયા મોટા ના સલડી ખાતે આરોગ્ય વિભાગ દ્વારા કેમ્પ નું આયોજન કરાયું

આજરોજ તારીખ  09/06/૨૦૨૩ ને શુક્રવાર ના  સામૂહિક આરોગ્ય કેન્દ્ર   લીલીયા આરોગ્ય વિભાગ ના માર્ગદર્શન મુજબ ANC તથા જનરલ  કેમ્પ નું સલડી ગામ  ખાતે  સફળ આયોજન કરાયું જેમાં HIV &TB & HBSAG & HCV & VDRL જેવી બીમારી વિશે માહિતગાર કરેલ તેમજ ૩૫ લોકો નું   તપાસ માટે સેમ્પલ લીધેલ.આ કેમ્પ માં   સામુહિક આરોગ્ય કેન્દ્ર લીલીયા સરકારી હોસ્પિટલ ના આઈસીસી
.અમરેલીયા ચેતન ભાઇ
 અને લેબટેક રિધ્ધિ બેન વદ્દોરિયા  તેમજ સબ સેન્ટર ના સી એચ ઓ કું રંજન બેન સોલંકી દ્વારા વિવિધ બીમારીઓ વિશે માર્ગદર્શન આપ્યું તેમજ આશા વર્કર   સ્ટાફ  તેમજ કર્મચારી સ્ટાફ ઉપસ્થિત રહેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20230609-WA0090.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *