Gujarat

લીલીયા મોટા ની અમૃતબા વિદ્યાલય ખાતે રંગારંગ કાર્યક્રમ યોજાયો

લીલીયા મોટા ની અમૃતબા વિદ્યાલય ખાતે અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત લીલીયા તાલુકા કક્ષા શૈક્ષણિક સાંસ્કૃતિક વાર્ષિકોત્સવ 2023 મીઠા મધુ ને મીઠા બાલુડા રે લોલ કાર્યક્રમ યોજાયો જેમાં તાલુકા ભાજપ પ્રમુખ મનુભાઈ ડાભીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં લીલીયા તાલુકાના સરકારી પ્રાથમિક શાળાઓના પ્રતિભા સંપૂર્ણ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોની કલા અને કૌશલ્ય મંચ પરથી રજૂ થાય તેવા શુભ આશયથી રંગારંગ કાર્યક્રમ મીઠા મધુ ને મીઠા બાલુડા રે લોલનું આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમ અમૃત બા વિદ્યાલય ના પટાંગણ માં કરવામાં આવેલ જેમાં અલગ અલગ સ્કૂલો દ્વારા કૃતિ ઓ રજૂ કરવામાં આવેલ અને એ તમામ વિદ્યાર્થી ઓ ને સિલ્ડ આપી સન્માનિત કરવા માં આવેલ આ તકે ઉપસ્થિત મામલતદાર યુ વી વાઢીયા  જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલભાઈ દુધાત ભીખાભાઈ ધોરાજીયા તાલુકા ભાજપ મહામંત્રી ગૌતમભાઈ વિછીયા જીગ્નેશભાઈ સાવજ વિમલભાઈ મહેતા આનદ ધાનાણી હિતેશ પરમાર ભીખાભાઈ ધારૈયા વિજય ગજેરા ઘનશ્યામભાઈ મેઘાણી કેપ્ટન ધામત જયસુખ સુરાણી જીતુભાઈ લાઠીયા ઈમરાન પઠાણ સહિતના નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી  જી એમ સોલંકી જિલ્લા  પ્રાથમિક શિક્ષણના અધિકારી શ્રી  કે વી મિયાણી BRC અભિષેક એચ ઠાકર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી એ એચ મકવાણા સહિતના લીલીયા તાલુકાના વિદ્યાર્થીઓ શિક્ષક ગણો વાલીઓ સહિતના લોકો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પી એમ રાકેશશા  દ્વારા કરવા માં આવેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20230426-WA0064.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *