Gujarat

લીલીયા મોટા ની કન્યાશાળા ખાતે ધારાસભ્ય દ્વારા બાળાઓને પતંગ વિતરણ કરા  

લીલીયા મોટા ખાતે ધારાસભ્ય મહેશભાઈ કસવાલા દ્વારા એમના વિચારોને વધાવવા ધારાસભ્ય શ્રી દ્વારા ભીખાભાઈ ધોરાજીયા ભનુભાઈ ડાભી દ્વારા બાળકોને પતંગ વિતરણ કરવામાં આવેલ આ તકે આપણા સાંસ્કૃતિક પર્વ અને તહેવારોના મહત્વ વિશે સમજણ આપવામાં આવેલ તેમજ ચાઈનીઝ દોરી નો ઉપયોગ ન કરવા પણ સમજ આપેલ શાળા પરિવાર તરફથી ઉપસ્થિત બધા પદાધિકારીઓનું સન્માન કરવામાં આવેલ જેમાં ઘનશ્યામભાઈ મેઘાણી ચતુરભાઈ કાકડીયા જયસુખભાઈ સુરાણી ધીરુભાઈ ખુમાણ પરેશભાઈ પહાડા યોગેશભાઈ દવે વિપુલભાઈ પહાડા ઈમરાન પઠાણ અને શિક્ષક ગણ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કરેલ
રિપોર્ટર
ઇમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20230113-WA0098.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *