Gujarat

વંદે સુરભી ધેનુ માતરમ..!!

કલિયુગમાં રિબાતી માણસાઈમાં વખ ઘોળીને સોગંઠાબાજી રમતો માણસ જડે છે.!
પણ હજી કામધેનુનાં આંચલમાં પેટની આગ ઠારતી કિંમતી જણસ જડે છે.!
ઝાલાવાડ પંથકનાં ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામે કામધેનુ ગાય એક શ્વાનને દૂધ પીવડાવતી નજરે ચઢી રહી છે. આજના હળાહળ કળિયુગનાં સમયમાં જનેતા પણ સ્વાર્થી બની પુત્રને મારી નાખવાના કિસ્સા બતાડી રહી છે તયારે ચૈત્રનાં ધોમ ધખતા તાપમાં ગાય માતા ખરા અર્થમાં કામધેનુ બની કુતરાને દૂધ પીવડાવતી નજરે ચઢી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *