નિસાર શેખ,મહુધા
મહુધા તાલુકાના વડથલ ફાટક પાસે તુલસી હોટલનું ઉદઘાટન મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ પૂર્વ કેબિનેટ મંત્રી અને મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ મહુધા મતવિસ્તારના ધારાસભ્ય સંજયસિંહ મહિડા કઠલાલના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા ખેડા જિલ્લા કારોબારી અધ્યક્ષ જયંતીભાઈ સોઢા કનુભાઈ બી ડાભી પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ પ્રવિણસિંહ ડાભી રમેશભાઈ બી ડાભી સહિત ગ્રામજનો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા


