Gujarat

વાસ્મો દ્વારા ઈશ્વરિયા (ગીર) ગામ માટે ૨૬.૩૮ લાખના વિકાસના કામો મંજૂર કરાયા

જૂનાગઢ વાસ્મો દ્વારા વિસાવદર તાલુકાના ઈશ્વરિયા (ગીર) ગામ માટેના  અંદાજીત રૂપિયા ૨૬.૩૮  લાખના પીવાના પાણી માટેના કામો મંજૂર કરવામાં આવ્યા છે.

ઈશ્વરિયા (ગીર) ગામની ૭૭૭ જેટલી વસ્તી છે. વાસ્મો દ્વારા ઈશ્વરિયા (ગીર) ગામના વિકાસના વિકાસકામો માટે અંદાજે રૂપિયા ૨૬.૩૮  લાખ મંજૂર કરાયા છે. જેમાં પાઇપલાઇનપંમ્પીંગ મશીનરી,નળ કનેકશનપાવર કનેકશનજ સહિતના કામો હાથ ધરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *