Gujarat

 વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગદળ દ્વારા ગાયત્રી શક્તિ પીઠ બાયડ ખાતે સી.આર.પરીખ બ્લડ બેંક કપડવંજ (ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી કપડવંજ) ના સહયોગથી રકતદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગદળ દ્વારા ગાયત્રી શક્તિ પીઠ બાયડ ખાતે સી.આર.પરીખ બ્લડ બેંક કપડવંજ (ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી કપડવંજ) ના સહયોગથી રકતદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જેમાં “રકતદાન એ જ મહાદાન” ઉકિતને સાર્થક કરતા યતીન ભાઈ રસિક ભાઈ શાહ જેવો નેત્રહીન (Blind Man) હોવા છતાં રકતદાન કર્યું હતું તેમની આ ઉમદા કામગીરીને સૌ કોઈ એ વખાણી હતી.તેમજ ઉપસ્થિત રક્તદાતાઓ તેમજ સમગ્ર ટીમે તેમનો આભાર વ્યક્ત કરાયો હતો.

તસવીર : મકસુદ કારીગર,કઠલાલ

IMG-20230326-WA0033.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *