Gujarat

 વેરાવળના ડેપો મેનેજર શ્રી તેમજ એસ.ટી ડેપો ના કર્મચારી દ્વારા મન કી બાત કાર્યક્રમ યોજાયો સામાજિક કાર્યકર અનિશ રારછ મુકેશ ભાઈ ચોલેરા સહિત અનેક અગ્રણી ઓ ની ઉપસ્થિતિ વચ્ચે વડા પ્રધાન ના કાર્યક્રમ અંતર્ગત આંમત્રીતો નુ  પુષ્પો સાથે સન્માન અહેવાલ સોની હરેશ ભાઈ સતીકુંવર વેરાવળ 

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જુનાગઢ વિભાગ દ્વારા વેરાવળના ડેપો મેનેજર શ્રી દિલીપ ભાઈ શામળા ટ્રાફીક ઈન્સ્પેક્ટર ડી આર મેસવાણીયા તેમજ પ્રવિણ પુરી બાપુ સહિત કર્મચારી લક્ષ્મણ ભાઈ બાલાસરા દિનેશ ગિરી સહિત ના એસ.ટી સ્ટાફ સાથે માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના મન કી બાત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં શહેર ના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હાલાઈ લોહાણાં મહાજન ના યુવા કાર્યકર અનિશ રાર છ તેમજ ભારતીય જનતા પાર્ટી ના મૂકેશ ભાઈ ચોલેરા બિપિન ભાઈ અઢીયા તેમજ સ્વ પુનમ બેન સોની સ્વ સોની અરવિંદ ભાઈ સતીકુંવર અને સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમિતી ના અધ્યક્ષ પાયલ બેન પારેખ અને યોગેશ પ્રભુદાસ સતીકુંવર ની ઉપસ્થિતિ માં એસટી મુસાફરો કર્મચારી સાથે સુંદર રીતે મન કી બાત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં  ડેપો મેનેજર શ્રી દિલિપ ભાઈ શામળા ટ્રાફીક ઈન્સ્પેક્ટર ડી આર મેસવાણીયા તેમજ પ્રવિણપૂરી બાપુ દ્વારા સફળ આયોજન કરી આંમત્રીત મહેમાનો નુ  પુષ્પો  થી સ્વાગત કર્યું હતું જેમાં અને કાર્યક્રમ અંતર્ગત ડેપો મેનેજર દિલિપ ભાઈ શામળા ટ્રાફીક ઈન્સ્પેક્ટર ડી આર મેસવાણીયા તેમજ પ્રવિણપુરી બાપુ દ્વારા પ્રયત્ન સિલ પ્રયાસો સાથે સફળ આયોજન કરવામાં આવ્યું હતું હોવાનું પત્રકાર સોની હરેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ દ્વારા જણાવ્યું હતું
રીપોર્ટ સોની હરેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ

IMG-20230430-WA0057.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *