Gujarat

વેરાવળ માં સૌપ્રથમ વખત કિન્નર સમાજ દ્વારા શ્રી રામદેવ શિક્ષા પુરાણ કથા ડીજે ના સુર સાથે વિશાળ શોભાયાત્રા નિકળી લોક સાહિત્ય અને ધાર્મિક આસ્થા અને શ્રદ્ધાથી સુંદર આયોજન જેમા  ઇન્ચાર્જ  એસ.ટી ડેપો મેનેજર પત્રકાર અને વેરાવળ પાટણ સયુંકત નગર પાલિકા ના ભુતપુર્વ માજી પ્રમુખ શ્રી ને સન્માન કર્યું 

અહેવાલ સોની યોગેશ પી સતીકુંવર વેરાવળ
વેરાવળ શહેર માં આસ્થા અને શ્રદ્ધાથી ધાર્મિક ભકિતભાવ સાથે પલક માસી સમસ્ત કિન્નર સમાજ દ્વારા    શ્રી રામદેવ શિક્ષા મહા પુરાણ નો આજે બિહારી નગર થી વીશાળ શોભાયાત્રા ડાભોર રોડ થી કથા ના સ્થળ પર પહોંચી અને કથા ના વક્તા પ.પૂજય શ્રીમુળદાસ બાપુ  રામમઢી સુરત ના સુર મધૂર કંઠે અનેક પ્રતિષ્ઠ  અગ્રણીઓ ની ઉપસ્થિતિ માં પ્રારંભ કર્યો અને શૂક્રવારે દિવ્રરાણા વાળા અતુલ ભાઈ ભરડા દ્વારા  કાનગોપિ રાસ તેમજ તારીખ ૧૮.૦૩ શનિવારે આનંદ નો ગરબો જેમા હેમંત જોષી દ્વારા રાસ ગરબા તેમજ રામદેવ વિવાહ સહીત ધરતી સોલંકી અને રાકેશ બારોટ નો સ્ટેજ પ્રોગ્રામ તારીખ ૨૦.૦૩ .૨૦૨૨ ને સોમવારે રાત્રે ૯.૩૦ કલાકે યોજાસે જ્યોતી સ્વરૂપ પાટોત્સવ તારીખ ૨૧.૦૩ .૨૦૨૩ મંગળવારે યોજાસે તેમજ આજરોજ કથા માં પધારેલ આંમત્રીત મહેમાન વેરાવળ પાટણ સયુંકત નગર પાલિકા ના ભુતપુર્વ માજી પ્રમુખ શ્રી મંજુલાં બેન સુયાની તેમજ
વેરાવળ એસ.ટી ના ઇન્ચાર્જ  ડેપો મેનેજર દયારામ ભાઈ રઘુરામ ભાઈ મેસવાણીયા (ડી આર મેસવાણીયા) પત્રકાર વિશાલ તંબોલી સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ ને વક્તા પ પૂજય શ્રી મુળ દાસ બાપુ ના દ્વારા આશીર્વચન આપ્યા હતા
 કથા નુ માઈક નિ તેમજ આમંત્રિત મહેમાનો ની નોધ ગોપાલભાઈ વીસાવડીયા
દ્વારા
 સંપુર્ણ જવાબદારી નિશ્વાર્થ ભાવથી બજાવી કથા નુ સંપૂર્ણ  આયોજન પલક માસી કિન્નર સમાજ દ્વારા કરવામાં આવ્યું હોવાનું પત્રકાર યોગેશ ભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *