Gujarat

વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોઝ યુનિયન ની મોટી કુકાવાવ ખાતે બ્રાન્ચ કાઉન્સિલ મીટીંગ તા.21/03/2023 ના રોજ યોજાય હતી

વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોઝ યુનિયન ની મોટી કુકાવાવ ખાતે બ્રાન્ચ કાઉન્સિલ મીટીંગ તા.21/03/2023 ના રોજ યોજાય હતી તેમાં અધ્યક્ષ સ્થાને ભાવનગર ડિવિઝનલ સેક્રેટરી શ્રી એસ.કે શ્રીવાસ્તવ સાહેબ ની હાજરીમાં યોજાય હતી તેમાં ડિવિઝનલ વાઇસ ચેરમેન બગડા સાહેબ ડિવિઝનલ ખજાનસી પી જી દેસાઈ સાહેબ નરેન્દ્ર સિંહ ગોહિલ સુનિલભાઈ ચૌહાણ જેતલસર બ્રાન્ચના સેકટરી ગુપ્તાજી ગોંડલ બ્રાન્ચના સેકટરી જયેશભાઈ રાઠોડ તેમજ જે ડી જાડેજા બાપુ હાજરી આપી હતી તેમજ રેલવેના અધિકારીઓ પણ આ મિટિંગ માં હાજરી આપી હતી તથા રેલવે સ્ટાફ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી તે કુકાવાવ બ્રાન્ચના સેક્રેટરી રજની પટેલ તેમજ બ્રાન્ચ ચેરમેન બ્રિજેશ કુમાર તેઓએ પોતાની યાદીમાં જણાવેલ છે

IMG-20230321-WA0097.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *